« Continue Reading ઉત્પત્તિ 29:35 in the Bible

ઉત્પત્તિ 29:35

  35  પછી લેઆહને ચોથો પુત્ર થયો. તેણીએ એ બાળકનું નામ યહૂદા પાડયું. અને તેણી બોલી, “આ વખતે હું યહોવાની પ્રસંશા કરીશ.” આથી તેણીએ તેનું નામ યહૂદા પાડયું. એ પછી તેણીને સંતાન થતાં બંધ થયાં.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store